નીતિન ગડકરીએ લોકસભામાં કહ્યું,ટોલના દર વધી-ઘટી શકે છે, સરકાર પાસે  પર્યાપ્ત ફંડ નથી

2019-07-16 415

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે જનતાને સારા રસ્તા જોઈએ છે તો ટોલ ચુકવવો જ પડશે ગડકરીએ મંગળવારે લોકસભામાં એક સવાલના જવાબમાં કહ્યું કે ટોલ જીવનભર બંધ ન થઈ શકે, તે ઘટી કે વધી શકે છે ટોલનો જન્મદાતા હું છું જો તમારે સારી સેવાઓ જોઈએ તો કિંમત ચુકવવી જ પડશે સરકાર પાસે પર્યાપ્ત ફંડ નથી

Videos similaires